Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
લખાણ પર જાઓ

મુખપૃષ્ઠ

વિકિપીડિયામાંથી

સુપ્રભાત
વિકિપીડિયા પર તમારું સ્વાગત છે. વિકિપીડિયા મુક્ત વિશ્વકોશ છે જેમાં બધા લખી શકે છે.

આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત જુલાઈ ૨૦૦૪માં થઈ. અત્યાર સુધીમાં અહીં ૩૦,૪૩૦ લેખો લખાઈ ચુક્યા છે.

જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯ અં
શ્રેણી ક્ષ ત્ર જ્ઞ શ્ર અઃ
Main Page

આ માસનો ઉમદા લેખ

એકાત્મ માનવવાદદીનદયાળ ઉપાધ્યાય દ્વારા રાજનૈતિક દર્શન તરીકે ઘડવામાં આવેલા વિચારોનો સમૂહ છે

એકાત્મ માનવવાદને ૧૯૬૫માં ભારતીય જનસંઘના સત્તાવાર સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. તે અત્યારે ભારતના પ્રમુખ રાજનૈતિક પક્ષ એવા ભારતીય જનતા પાર્ટીની આધિકારીક વિચારધારા છે. દીનદયાલ ઉપાધ્યાયે સર્વોદય (સૌની પ્રગતિ), સ્વદેશી (ઘરેલું) અને ગ્રામ સ્વરાજ (ગામડાનું સ્વ-શાસન) જેવા ગાંધીવાદી સિદ્ધાંતો અપનાવ્યા હતા અને સાંસ્કૃતિક-રાષ્ટ્રીય મૂલ્યોને વધુ મહત્વ આપવા માટે આ સિદ્ધાંતોની પસંદગી કરવામાં આવી હતી. એકાત્મ માનવવાદમાં ગોલવલકરના વિચારો અને ગાંધીવાદના મુખ્ય સિદ્ધાંતોનો સમન્વય કરી ને તેમને હિંદુ રાષ્ટ્રવાદના નૂતન સંસ્કરણ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, ભારતમાં પ્રાથમિક ચિંતા એ એક સ્વદેશી વિકાસ મોડલ વિકસાવવાની હોવી જોઈએ, જેમાં માનવી તેના મૂળ સ્થાને કેન્દ્રિત હોય.

(આગળ વાંચો...)

અથવા બધા ઉમદા લેખો જોઈ જુઓ.

Main Page

ગુજરાતી (યુનિકોડ) લેખન-ભાષાંતર સહાયતા

આજનું ચિત્ર
૧૬મી સદીમાં મુઘલો વિરુદ્ધના ભુચર મોરીના યુદ્ધમાં વીરગતિ પામેલા નવાનગરની સેનાના યોદ્ધાઓનાં સ્મારક અને પાળિયા. આ યુદ્ધ 'સૌરાષ્ટ્રનું પાણીપત યુદ્ધ' તરીકે પણ ઓળખાય છે.
Main Page

વિકિપીડિયા અન્ય

  • ચોતરો — વિકિપીડિયા વિષયે વાતચીત કરવા.
  • સમાજ મુખપૃષ્ઠ — બુલેટિન બોર્ડ, પરિયોજનાઓ, સ્રોત અને વિકિપીડિયાનાં બહોળા કાર્યક્ષેત્રને આવરી લેતી પ્રવૃત્તિઓ.
  • સાઇટ સમાચાર — વિકિપીડિયા અને વિકિમીડિયા ફાઉન્ડેશન પરનાં લેખ, સમાચાર અને પ્રેસ નોંધો, પ્રચાર-પ્રસાર કાર્યક્રમોના અહેવાલ.
  • દૂતાવાસ — ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં વિકિપીડિયા સંલગ્ન સંવાદ માટે.
Main Page

જ્ઞાનજૂથ

પ્રયુક્ત વિજ્ઞાન
સ્થાપત્ય સંદેશાવ્યવહાર ઇજનેરી ખેતી આરોગ્ય ઉદ્યોગ ઔષધીય વનસ્પતિઓ હવામાન
લોકો અને સમાજશાસ્ત્ર
લગ્ન લોકશાહી મધ્યમ વર્ગ પ્રતિજ્ઞા પત્ર અંધવિશ્વાસ ગુજરાતી સમાજશાસ્ત્ર
રોજીંદુ જીવન, કલા અને સંસ્કૃતિ
કલા વાનગી સંસ્કૃતિ નૃત્ય ચલચિત્રો સંગીત રમત-ગમત નાટ્યશાળા
સરકાર અને કાનૂન
ભારતનું બંધારણ ભારત સરકાર ભારતીય સંસદ ભારતીય રૂપિયો ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતીય ભૂમિસેના રાજકારણ ભારતીય સેના
   
વિજ્ઞાન અને ગણિત
ગણિત વિજ્ઞાન કમ્પ્યૂટર ભૌતિકશાસ્ત્ર રસાયણ શાસ્ત્ર જીવવિજ્ઞાન ખગોળશાસ્ત્ર અંકશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર મનોવિજ્ઞાન ગણિત વિષયક લેખો વિજ્ઞાન વિષયક લેખો કમ્પ્યૂટર વિષયક લેખો
ભૂગોળ
ભૂગોળ દેશ એશિયા મહાસાગર
ધર્મ અને માન્યતાઓ
હિંદુ ધર્મ ઇસ્લામ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ શીખ ખ્રિસ્તી ધર્મ વેદ વેદાંગ પુરાણ પારસી ગીતા સંપ્રદાય ઉપનિષદ તાઓ ધર્મ
સાહિત્ય અને સાહિત્યકારો
ભાષાઓ સાહિત્ય સાહિત્યકાર પુસ્તક
Main Page

વિકિપીડિયાની અન્ય સહપરિયોજનાઓ

વિકિપીડિયા વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :

વિકિકોશ
મુક્ત શબ્દકોશ
વિકિસ્રોત
મુક્ત સાહિત્યસ્રોત
વિકિસૂક્તિ
મુક્ત સુ-ઉક્તિ સંકલન
વિકિપુસ્તક
મુક્ત પુસ્તકો
વિકિજાતિ
જાતિ સંકલન
વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર
કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ
મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન
વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક
મીડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ
વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ