કૈલાશ સત્યાર્થી
કૈલાશ સત્યાર્થી (હિંદી ભાષા:कैलाश सत्यार्थी; અંગ્રેજી: Kailash Satyarthi;) (જન્મ: ૧૧ જાન્યુઆરી ૧૯૫૪) બાળકોના હક્કોના આંદોલનકારી છે અને બાળ મજૂરી સામે ચાલતી વૈશ્વિક લડતમાં એક આગળ પડતું નામ છે [૧][૨]. તેમણે ૧૯૮૦માં 'બચપન બચાઓ આંદોલન' નામની સંસ્થાની સ્થાપના કરી અને ૧૪૪ દેશોના ૮૩,૦૦૦થી વધુ બાળકોના હક્કો બચાવવા માટે લડત આપી છે.[૩][૪] આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને (ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન-International Labour Organization) બાળ મજૂરીના સૌથી ખરાબ પ્રકાર પરના કન્વેન્શન નંબર ૧૮૨ને અપનાવ્યું તેની પાછળનું પ્રેરકબળ કૈલાશ સત્યાર્થીએ કરેલાં કામ અને ચલાવેલા આંદોલનને જ ગણવામાં આવે છે. આ કન્વેન્શન આજે વિશ્વભરની સરકારો માટે પાયારૂપ માર્ગદર્શિકા છે.[૨]
કૈલાશ સત્યાર્થી | |
---|---|
જન્મ | ૧૧ જાન્યુઆરી ૧૯૫૪ વિદિશા |
અભ્યાસ સંસ્થા |
|
વ્યવસાય | Children's rights activist, શિક્ષણશાસ્ત્રી, વિદ્યુત એન્જિનિયર |
પુરસ્કારો |
|
વેબસાઇટ | http://www.kailashsatyarthi.net/ |
તેમના કાર્યોની સરાહના અનેક રાષ્ટીય અને આંતરરાષ્ટ્રીય ખિતાબો અને પારિતોષિકોથી કરવામાં આવી છે, જેમાં વર્ષ ૨૦૧૪ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનો સમાવેશ થાય છે. આ પારિતોષિક તેમને અને મલાલા યુસફઝાઇને સંયુક્તપણે મળ્યો છે.[૫]
વ્યક્તિગત જીવન
ફેરફાર કરોકૈલાશભાઈ નવી દિલ્હીમાં રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર, પુત્રવધુ અને પુત્રીનો સમાવેશ થાય છે.[૬] તેમના સામાજીક આંદોલન સિવાયના જીવનમાં તેઓ ઉમદા રસોઈ બનાવનાર તરીકે પણ ઓળખાવવામાં આવે છે.[૭]
સન્માનો અને પારિતોષિકો
ફેરફાર કરો- 2014: Nobel Peace Prize[૧]
- 2009: Defenders of Democracy Award (US)[૮]
- 2008: Alfonso Comin International Award (Spain)[૯]
- 2007: Gold medal of the Italian Senate (2007)[૧૦]
- 2007: recognized in the list of "Heroes Acting to End Modern Day Slavery" by the US State Department[૧૧]
- 2006: Freedom Award (US)[૧૨]
- 2002: Wallenberg Medal, awarded by the University of Michigan[૧૩]
- 1999: Friedrich Ebert Stiftung Award (Germany)[૧૪]
- 1998: Golden Flag Award (Netherlands)[૧૫]
- 1995: Robert F. Kennedy Human Rights Award (US)[૧૬]
- 1995: The Trumpeter Award (US)[૧૭]
- 1994: The Aachener International Peace Award (Germany)[૧૮][૧૯]
- 1993: Elected Ashoka Fellow (US)[૨૦]
પુસ્તકો
ફેરફાર કરો- સત્યાર્થી, કૈલાશ; ઝુત્શી, બુપિન્દર (૨૦૦૬). ગ્લોબલાઇઝેશન, લેબર એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ (Globalisation, Development And Child Rights). નવી દિલ્હી: શીપ્રા પબ્લિકેશન્સ. ISBN 9788175412705.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ P.J. George. "Malala, Kailash Satyarthi win Nobel Peace Prize". The Hindu.
- ↑ ૨.૦ ૨.૧ "Grassroots Activist Made Ending Child Labor Global Cause". USembassy.gov. 11 June 2007. મેળવેલ 15 May 2010.
- ↑ Dnaindia.com
- ↑ "Who is Kailash Satyarthi?". Hindustan Times. મૂળ માંથી 2014-10-10 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-10.
- ↑ "The Nobel Peace Prize 2014". Nobel Foundation. 10 October 2014. મેળવેલ 10 October 2014.
- ↑ "Kailash Satyarthi - Biography". મૂળ માંથી 20 ઑક્ટોબર 2014 પર સંગ્રહિત. મેળવેલ 10 October 2014. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ Azera Parveen Rahman (10 October 2014). "Kailash Satyarthi loves to cook for rescued child labourers". news.biharprabha.com. IANS. મેળવેલ 10 October 2014.
- ↑ "Social Activist Kailash Satyarthi to get 2009 Defender of Democracy Award in U.S". 20 October 2009. મેળવેલ 10 October 2014.
- ↑ "Kailash Satyarthi". globalmarch.org. મેળવેલ 10 October 2014.
- ↑ "Kailash Satyarthi". Robert F. Kennedy Center for Justice & Human Rights. મૂળ માંથી 2014-10-18 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
- ↑ "Heroes Acting To End Modern-Day Slavery". U.S. Department of State.
- ↑ "Kailash Satyarthi - Architect of Peace". Architects of Peace. મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
- ↑ "Medal Recipients - Wallenberg Legacy, University of Michigan". University of Michigan. મૂળ માંથી 2014-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
- ↑ "Human Rights Award of the Friedrich-Ebert-Stiftung". fes.de. મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
- ↑ "Our Board". મૂળ માંથી 2014-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
- ↑ "Robert F Kennedy Center Laureates". મૂળ માંથી 2014-04-07 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
- ↑ Ben Klein. "Trumpeter Awards winners". National Consumers League.
- ↑ "Nobel Peace Prize 2014: Pakistani Malala Yousafzay, Indian Kailash Satyarthi Honored For Fighting For Access To Education". Omaha Sun Times. મૂળ માંથી 2014-10-22 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
- ↑ "Aachener Friedenspreis 1994: Kailash Satyarthi (Indien), SACCS (Südasien) und Emmaus-Gemeinschaft (Köln)". Aachener Friedenspreis. મૂળ માંથી 2014-10-10 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
- ↑ "Fellows: Kailash Satyarthi". Ashoka: Innovators for the Public. 1993. મેળવેલ 13 October 2014.