કોંગ્રેસ
Appearance
કોંગ્રેસ એક અંગ્રેજી શબ્દ છે, જેનો અર્થ થાય છે લોકોની કે પ્રતિનિધિઓની સભા/મહાસભા.
કોંગ્રેશનલ પદ્ધતિ ની સરકાર હોય એવા દેશો માં મુખ્ય કાનૂન બનાવનારી સંસ્થા ને કોંગ્રેસ કહેવાય છે.
આવી કોંગ્રેસ નિમ્નલિખીત દેશોમાં છે:
- અમેરીકી કોંગ્રેસ અમેરીકી સરકાર ની કાનૂન બનાવનારી સંસ્થા છે.
- નેશનલ પીપલ્સ કોંગ્રેસ એ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાયનામાં સર્વોચ્ચ કાનૂન બનાવનારી સંસ્થા છે.
- નેશનલ કોંગ્રેસ ઓફ બ્રાઝીલ (પોર્ટુગીઝ: Congresso Nacional) એ બ્રાઝીલ ની કાનૂન બનાવનારી સંસ્થા છે.
કોંગ્રેસ શબ્દ ઘણા રાજનૈતિક દળોનાં નામમાં આવે છે:
- ભારતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- દક્ષિણ આફ્રિકા માં આફ્રીકી રાષ્ટ્રીય કોંગ્રેસ
- મલેશિયામાં મલેશિયન ઇંડિયન કોંગ્રેસ
કોંગ્રેસ શબ્દ ઘણા રાષ્ટ્રવાદી લોકોના ઐતિહાસિક જમાવડાઓ માટે પણ વપરાવામાં આવ્યો છે:
- યુનાઇટેડ સ્ટેટ્સ કોંટિનેંટલ કોંગ્રેસ
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જે ભારતની આઝાદી પછી અક રાજનૈતિક દળ બની ગઈ.
- ઇરાકી રાષ્ટ્રીય કોંગ્રેસ
આ સંદિગ્ધ શીર્ષક પાનું કોંગ્રેસ સાથે સંબંધિત લેખો ધરાવે છે. જો તમને આંતરિક કડી અહીં લઇ આવી હોય તો, તમે કદાચ તેને સંબંધિત લેખ પર સુધારી શકો છો. |