માધ્યમિક શાળા
Appearance
પ્રાથમિક શાળાનાં અભ્યાસ પછીનું શિક્ષણ માધ્યમિક શાળાઓમાં થાય છે. ગુજરાત રાજ્યમાં માધ્યમિક શિક્ષણના ધોરણો ૯ અને ૧૦ ગણાય છે. ગુજરાત રાજ્યના મોટાભાગનાં શહેરો અને ગામોમાં માધ્યમિક શાળાઓ આવેલી છે.
માધ્યમિક શાળા પછીનું એટલે કે ધોરણ ૧૧ અને ૧૨નું શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શાળામાં થાય છે.
વિકિમીડિયા કોમન્સ પર માધ્યમિક શાળાઓ સંબંધિત માધ્યમો છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |