Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Dsvyas

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
Archive

દફતર


૨૦૦૮ '૦૯ '૧૦ '૧૧ '૧૨ '૧૩


'૧૪ '૧૫ '૧૬ '૧૭ '૧૮ '૧૯


'૨૦-'૨૧ '૨૨-'૨૩

Hello! I've changed images because setting them in pixels is deprecated. It overrides user preferences, which means that people with poor vision or with high-definition monitors cannot customize how they see WP. Better to have nothing (which defaults to the user-preferred size) or to set a relative size, e.g. upright=1.5 (150% of the user-preferred default). Best, Kwamikagami (ચર્ચા) ૦૫:૩૧, ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

Hi, thanks for your message. Yes, we prefer to have nothing there, just thumb should suffice. I reverted your changes where you had inserted upright=1.5 and/or had made changes to frame. I will take care of the rest. Thanks once again.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૩૫, ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

Organising Feminism and Folklore

[ફેરફાર કરો]

Hello Community Organizers,

Thank you for organising Feminism and Folklore writing competition on your wiki. We congratulate you in joining and celebrating our cultural heritage and promoting gender equality on Wikipedia.

To encourage boost for the contributions of the participants, we're offering prizes for Feminism and Folklore local prizes. Each Wikipedia will have three local winners:

  • First Prize: $15 USD
  • Second Prize: $10 USD
  • Best Jury Article: $5 USD

All this will be in gift voucher format only. Kindly inform your local community regarding these prizes and post them on the local project page

The Best Jury Article will be chosen by the jury based on how unique the article is aligned with the theme. The jury will review all submissions and decide the winner together, making sure it's fair. These articles will also be featured on our social media handles.

We're also providing internet and childcare support to the first 50 organizers and Jury members for who request for it. Remember, only 50 organizers will get this support, and it's given on a first-come, first-served basis. The registration form will close after 50 registrations, and the deadline is March 15, 2024. This support is optional and not compulsory, so if you're interested, fill out the form here.

Each organizer/jury who gets support will receive $30 USD in gift voucher format, even if they're involved in more than one wiki. No dual support will be provided if you have signed up in more than one language. This support is meant to appreciate your volunteer support for the contest.

We also invite all organizers and jury members to join us for office hours on Saturday, March 2, 2024. This session will help you understand the jury process for both contests and give you a chance to ask questions. More details are on meta page.

Let's celebrate our different cultures and work towards gender equality on Wikipedia!

Best regards,

Rockpeterson

MediaWiki message delivery (ચર્ચા) ૧૧:૨૬, ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

Wondering if you can send me a copy of this[૧]

If you could just drop it on my talk page that would be great. Best Thanks. Doc James (ચર્ચા) ૦૮:૫૨, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૨, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]

A new member's curiosity about removal of an article

[ફેરફાર કરો]

Greetings! I've recently joined gu.wikipedia, however I've been a language professional for 5+ years, and work closely with Mr. Andrew Morris at Proz Pro Bono which is a platform that has collaborated to work for Dr. Heilman's project. As a part of this, I had published a Gujarati version of the article Paracetamol (after careful editing), The page, however, has been removed by @Dsvyas. Kindly let me know the related issues, so that I may be watchful about the same in my future work. Thanks! --Shruti (shrutiba5282@gmail.com) ShrutiJ179 (ચર્ચા) ૧૩:૫૭, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]

આ ગુજરાતી વિકિપીડિયા છે, જો આપને ગુજરાતી ભાષાનું જ્ઞાન ન હોય (જે તમારા આ અંગ્રેજીમાં લખેલા સંદેશા પરથી શક્ય લાગે છે) તો તમારે ગુજરાતી વિકિપીડિયા પર યોગદાન કરતા પહેલા કે દૂર કરવામાં આવેલા લેખો વિષે પૃચ્છા કરતા પહેલા વિચારવું જોઈએ. જો તમે એમ કહેતા હોવ કે તમે "careful editing" કર્યું હતું તો શું તમે તમારો આ સંદેશો ગુજરાતીમાં અહીં લખી શકો છો? ગુજરાતીમાં લખશો તો હું આગળ વિસ્તારપૂર્વક જવાબ આપીશ. ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૬, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
આ લેખને દૂર કરવાની વિનંતી મારા દ્વારા કરવામાં આવી હતી. જે કારણો વગર નહોતી,
૧. શીર્ષક અંગ્રેજીમાં હતું.
૨. લેખમાં ઢગલાબંધ લાલ કડીઓ હતી.
૩. ગુજરાતી ભાષાંતરની ગુણવત્તા લેખ રાખવા લાયક નહોતી.
-- કાર્તિક ચર્ચા ૧૪:૧૬, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
અને વળી સંદર્ભો [૧], [૨] એમ લખેલા હતાં (જુઓ: અહિં, સભ્ય:Doc Jamesએ મૂળ લેખ માંગતા એમને મોકલ્યો છે તે), જે બતાવે છે કે લેખ બનાવનારને વિકિપીડિયાનું કોઈ જ્ઞાન નથી. અને ભાષાનું જ્ઞાન હોય હોવું પણ લાગતું નથી. ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૧, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
આપનો આભાર. હું ધ્યાનમાં રાખીશ.
--શ્રુતિ ShrutiJ179 (ચર્ચા) ૦૦:૫૦, ૫ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
આભાર.
--શ્રુતિ ShrutiJ179 (ચર્ચા) ૦૦:૪૮, ૫ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]

નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪

[ફેરફાર કરો]

નમસ્તે ધવલભાઈ, નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪ પ્રતિયોગિતામાં નિર્ણાયક તરીકેની જવાબદારીનું વહન કરવા બદલ આપશ્રીનો આભાર વ્યક્ત કરું છું. આપશ્રીને નમ્ર નિવેદન હતું કે, પ્રતિયોગિતા દરમિયાન રજૂ કરવામાં આવેલા લેખોની મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો અહેવાલ પાના પર આપના મંતવ્યો તેમજ ટીકા-ટીપ્પણી રજૂ કરી પ્રતિયોગિતાનું પરિણામ જાહેર કરશો. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૮:૦૪, ૫ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]

નમસ્કાર. નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪ પ્રતિયોગિતાનું મૂલ્યાંકન કરી પરિણામ જાહેર કરવા બદલ સ્પર્ધાના સંયોજક તરીકે આપનો આભાર વ્યક્ત કરું છું. આપશ્રીને નિવેદન હતું કે સ્પર્ધા અંતર્ગત રજૂ કરવામાં આવેલા લેખો પૈકી શ્રેષ્ઠ લેખનું ઈનામ જાહેર કરવાનું હજુ બાકી છે. જો આપના દ્વારા આ દિશામાં ઝડપથી કામગીરી કરી શકાય તો મને મેટા પેજ પર ગુજરાતી પ્રકલ્પનું પરિણામ જાહેર કરવામાં સાનુકૂળતા રહેશે. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૯:૧૧, ૧૮ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
એ લેખ પસંદ કરવામાં મોડું કરવા બદલ ક્ષમાપ્રાર્થી છું. હવે બધાં જ વિજેતાઓની જાહેરાત કરી દીધી છે અને અહેવાલ તથા પ્રતિયોગિતાનું મુખ્યપૃષ્ઠ પણ જે તે વિગતો સાથે અપડેટ કરી દીધું છે. ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૦, ૧૮ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
ઘણો ઘણો આભાર ધવલભાઈ. આશા રાખું કે ભવિષ્યમાં પણ નિર્ણાયક તરીકે આપશ્રીની અવિરત સેવા-સહકારનો લાભ ગુજરાતી વિકિપીડિયાને મળતો રહેશે. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૮:૨૯, ૧૯ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]

Reminder to vote now to select members of the first U4C

[ફેરફાર કરો]
You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language

Dear Wikimedian,

You are receiving this message because you previously participated in the UCoC process.

This is a reminder that the voting period for the Universal Code of Conduct Coordinating Committee (U4C) ends on May 9, 2024. Read the information on the voting page on Meta-wiki to learn more about voting and voter eligibility.

The Universal Code of Conduct Coordinating Committee (U4C) is a global group dedicated to providing an equitable and consistent implementation of the UCoC. Community members were invited to submit their applications for the U4C. For more information and the responsibilities of the U4C, please review the U4C Charter.

Please share this message with members of your community so they can participate as well.

On behalf of the UCoC project team,

RamzyM (WMF) ૦૪:૪૧, ૩ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

@Dsvyas I am a Vietnamese. I want to write an Aodai post with the Gujarati version, it might take a long time. Please don't delete my post. It's similar to your country's Kurti, please consider this. Tell me, how many bytes does it take to keep my post from being deleted? 27.3.1.90 ૦૮:૫૫, ૨૩ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

Hi, it is not just about bites and size, it is more about readable and meaningful content. Google translation tool or any other machine translation tools out there are still not capable enough to properly translate simple English to Gujarati, probably due to lack of their interest in the language. Hence, if you are solely relying on any such automated translations, the article will not be considered worth here. We have several articles marked for deletion which are over 30,000 bytes, reason is simple. They are written in Gujarati that no Gujarati can understand. The great example of this is the page title, Aodai is one word, but here you have used it as two words in Gujarati, એઓ ડાઈ, and that too might be just a machine transliteration of letters A and O. In reality the actual word for your garment could transliterate in Gujarati as આઓડાઈ, ઓડાઈ, ઓડૈ, ઑડાઈ, ઑડૈ, ઑડૅ, આઓદૈ, એઓડાઈ, એઓદૈ, આઓડૈ, એઓડૈ or anything else. Unless you have a proper knowledge of Gujarati langauge and how letters are pronounced, it will be useless. ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૫, ૨૩ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas I have no knowledge of Gujarati, translating English into Gujarati is all I can do. The reason I do this is not for promotion but because I see Ao-dai (actually Ao-djai, "d = đ") and Kurti as similar. I think the language barrier is not too difficult a problem, but the difficulty here is that speakers of that language do not know how to support speakers of other languages ​​in the editing process. I will rewrite this post but please don't delete it and give me 7 days and I will write a complete post. 27.3.1.90 ૧૫:૪૨, ૨૩ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
Please create complete article in your username space or sandbox first and then paste it here as new article, that is the best way to prevent it from deletion. Moreover, if the language knowledge and understanding is missing while creating the article, it stands very slim chance of survival not only here on gu.wiki but on any wikipedia. I will advise you to seek help of someone who knows the language in translating/reviewing the article instead of relying on machine translation despite my advise above that they do not work for Gujarati language. ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૦, ૨૩ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas "Aodai" is different "Ao dai". Cannot write closely, Aodai does not exist ! I am sorry. 27.3.1.90 ૧૫:૪૮, ૨૩ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
You wrote "I want to write an Aodai post with the Gujarati version" in your original message above. Anyways, apart from everythign else my first advise is to use your username while messaging and contributing here, i.e. make contribution after logging in with your ursername and password, that is the first step to gain trust on wiki. ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૨, ૨૩ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas Looks like "dai" /d/ might not be logically "jai" /z/, In Vietnamese, it is read as "jai". I think I should name it Aodjai instead Aodai. 27.3.1.90 ૧૬:૦૧, ૨૩ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
Please log in before contributing, or else risk the deletion of content. ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૯, ૨૩ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas I can name it Vietnamese kurta (વિયેતનામીસ ઝભ્ભો) ? I'll log in later, don't ban me. 27.3.1.90 ૧૬:૩૫, ૨૩ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
Sorry, there is no reason to continue editing but not logging in. I have blocked the IP address. Please log in before making any new edits if you genuinely want to contribute. ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૯, ૨૩ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

ઝીંઝુવાડા

[ફેરફાર કરો]

ઝીંઝુવાડા ગામ ઝાંઝ ભરવાડ જે હૈહય વંશી યાદવ હતા તેમને વસાવ્યું હતું તેથી આ ગામનું નામ ઝીંઝુવાડા પડેલું છે plzz add this history 2409:40C1:26:2E9B:E0E0:79FF:FE2E:A4BB ૧૮:૪૭, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

એ ઇતિહાસનો ઉલ્લેખ ક્યાં થયેલો છે? તે સંદર્ભ આપો. ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૭, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
ભાઈ ઝીંઝુવાડા ગામ ના પાદર માં હાલ માં પણ ઝાંઝ આપા નો પાળિયો છે હાલ માં પણ ગામ માં જઈને પુસી જોવો ૬ મહિના ના સોકરાને પણ ખબર છે છતાં પણ હું તમને જલ્દી થી સંદર્ભ મોકલવાનો પ્રયત્ન કરીશ 2409:40C1:26:2E9B:E0E0:79FF:FE2E:A4BB ૧૮:૫૧, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
આ લેખ ઇંગ્લિશ માં લખેલો છે ને એમાં જોવો ઝાંઝ લાંબરિયા નામના વ્યક્તિએ ઝીંઝુવાડા ની સ્થાપના કરેલી છે એવું લખેલું છે અને લાંબરિયા એ ભરવાડ ની જ એક શાખા છે જે હૈહય વંશી યાદવ છે 2409:40C1:26:2E9B:E0E0:79FF:FE2E:A4BB ૧૮:૫૪, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
અંગ્રેજી વિકિપીડિયામાં પણ એ માટેનો કોઈ સંદર્ભ આપેલો નથી. ધ્યાન દોરવા બદલ આભાર, મેં ત્યાં પણ સંદર્ભની માંગણી કરી છે. ધવલચર્ચા/યોગદાન ૧૯:૦૬, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
ભાઈ તમે સમજતા નથી ઇતિહાસ તમે ગામ માં જઈને જોઈ લ્યો ને પણ બધી ખબર પડી જશે 2409:40C1:102B:D7FF:48EF:38FF:FE68:79F6 ૨૦:૧૮, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
પરંતુ મને જાણકારી મળી છે કે હેમચંદ્ર ગ્રંથ માં તેનો ઉલ્લેખ છે પણ pdf મળતી નથી તમે મારી મદદ કરી શકો છો આમાં 2409:40C1:102B:D7FF:48EF:38FF:FE68:79F6 ૨૦:૧૯, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
એમ ગામમાં જઈ ને પૂછીએ અને લોકો કહે એને ઇતિહાસ ન કહેવાય મારા ભાઈ. હેમચંદ્ર ગ્રંથનું પૂરું નામ અને પ્રકરણ કહો તો કદાચ ક્યાંકથી શોધી ને ખરાઈ કરી શકાય. ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૧, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
હા હું શોધું જ છું મળે એટલે મોકલીશ પણ એક બીજું કામ હતું તમારું વિકિપીડિયા નું જ તમે મારી મદદ કરશો? 2409:40C1:401B:3369:E03E:12FF:FE20:4F17 ૨૧:૩૭, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
કહો, જો શક્ય હશે તો ચોક્કસ મદદ કરીશ. ધવલચર્ચા/યોગદાન ૨૧:૪૩, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
અંગ્રેજી વિકિપીડિયા માં ભરવાડ ને ગાડરિયા કીધા સે કારણ કે ગુજરાત ના કાસ્ટ લીસ્ટ માં ભરવાડ અને ગાડરિયા નું નામ એક સાથે છે .
1) પરંતુ ભરવાડ નો સંબંધ ગોપ યાદવો સાથે છે તેઓ વાસ્તવ માં નંદ વંશી છે દાદરા નગર હવેલી ના કાસ્ટ લીસ્ટ માં ભરવાડ નું નામ યાદવ સાથે છે.
2)Transactions of the Medical and Physical Society of Bombay, Volume 11 નામના પુસ્તક નાં ૨૦૧ પૃષ્ઠ પર માં ભરવાડ ને ગોપાલક કીધા છે.
3) વિશાલ સબ્દકોષ નામ ના પુસ્તક માં આભિર્ નો અર્થ ભરવાડ લખેલો છે.
4) Sanskrit vinit kosh નામની પુસ્તક માં ભરવાડ ને આભિર ગોવાળ કહ્યા છે.
5)journal of the oriental institute નામની પુસ્તક માં ભરવાડ ને ગોપાલક કીધા છે.
6) શ્રી સાંબ - પ્રદ્યુમન ચરિત્ર ગુજરાતી પુસ્તક માં ભગવાન કૃષ્ણ ગોકુળ માં ભરવાડ અને ભરવાડણ સાથે મોટા થયા એવો ઉલ્લેખ છે.
7) દ્ધયાશ્રય માં હેમચંદ્રચાર્ય એ અણહિલ ભરવાડ ના પિતા સાખડ નો પરિચય આપતાં તેમના નામ પાછળ ગોપાલ લગાવ્યું છે. Devendra gop bharvad (ચર્ચા) ૨૩:૫૩, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
જેની નોંધ જર્મન ઈતિહાસકાર લીધી છે.તેના પુસ્તક Hinduistische viehzuchter im nord-westlichen indien by Sigrid westphal-Hellbusch, Heinz westphal मा ज्यु छे से जींजा ભરવાડ પરથી ઝીંઝુવાડા નામ પડયુ છે.
જર્મન મા લખેલ લખાણ-
જેક્સનના જણાવ્યા મુજબ, ઝીંઝુવાડાનું નામ ભરવાડ ઝુંઝાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે પ્રાચીન સમયમાં પાટણની રાણીને એક પુત્રને જન્મ આપવામાં મદદ કરી હતી જેને તેના ગર્ભમાં જાદુઈ શક્તિઓ દ્વારા રાખવામાં આવી હતી.
संहर्भग्रंथ=સિગ્રિડ વેસ્ટફાલ-હેલબુશ, હેઈન્ઝ વેસ્ટફાલ દ્વારા ઉત્તર-પશ્ચિમ ભારતમાં હિંદુ પશુપાલકો Devendra gop bharvad (ચર્ચા) ૨૩:૫૩, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
ગુજરાતી કે અંગ્રેજી પુસ્તક જણાવવા વિનંતી કેમકે જર્મન ભાષામાંથી અનુવાદ કરી ને સંદર્ભ ચકાસી શકાય તેવી સુવિધા મારી પાસે નથી. ધવલચર્ચા/યોગદાન ૨૩:૫૭, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
એક બીજો પણ સંદર્ભ આપ્યો છે મને એમાં ખાસ ખબર નથી પડતી પણ : majmudar ,chronology s.221 છે જે પુસ્તક ની નામ જ છે. Devendra gop bharvad (ચર્ચા) ૦૬:૧૮, ૨૫ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
એ જર્મન પુસ્તક નું અંગ્રેજી પુસ્તક પણ છે સંદર્ભ: vgl. westphal IV, s. 133 Devendra gop bharvad (ચર્ચા) ૦૭:૨૯, ૨૫ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

ઝીંઝુવાડા

[ફેરફાર કરો]

જેની નોંધ જર્મન ઈતિહાસકાર લીધી છે.તેના પુસ્તક Hinduistische viehzuchter im nord-westlichen indien by Sigrid westphal-Hellbusch, Heinz westphal मा ज्यु छे से जींजा ભરવાડ પરથી ઝીંઝુવાડા નામ પડયુ છે.

જર્મન મા લખેલ લખાણ-

જેક્સનના જણાવ્યા મુજબ, ઝીંઝુવાડાનું નામ ભરવાડ ઝુંઝાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે પ્રાચીન સમયમાં પાટણની રાણીને એક પુત્રને જન્મ આપવામાં મદદ કરી હતી જેને તેના ગર્ભમાં જાદુઈ શક્તિઓ દ્વારા રાખવામાં આવી હતી.

संहर्भग्रंथ=સિગ્રિડ વેસ્ટફાલ-હેલબુશ, હેઈન્ઝ વેસ્ટફાલ દ્વારા ઉત્તર-પશ્ચિમ ભારતમાં હિંદુ પશુપાલકો Devendra gop bharvad (ચર્ચા) ૨૩:૪૭, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

અંગ્રેજી વિકિપીડિયા માં ભરવાડ ને ગાડરિયા કીધા સે કારણ કે ગુજરાત ના કાસ્ટ લીસ્ટ માં ભરવાડ અને ગાડરિયા નું નામ એક સાથે છે . 1) પરંતુ ભરવાડ નો સંબંધ ગોપ યાદવો સાથે છે તેઓ વાસ્તવ માં નંદ વંશી છે દાદરા નગર હવેલી ના કાસ્ટ લીસ્ટ માં ભરવાડ નું નામ યાદવ સાથે છે.


2)Transactions of the Medical and Physical Society of Bombay, Volume 11 નામના પુસ્તક નાં ૨૦૧ પૃષ્ઠ પર માં ભરવાડ ને ગોપાલક કીધા છે.

3) વિશાલ સબ્દકોષ નામ ના પુસ્તક માં આભિર્ નો અર્થ ભરવાડ લખેલો છે.

4) Sanskrit vinit kosh નામની પુસ્તક માં ભરવાડ ને આભિર ગોવાળ કહ્યા છે.

5)journal of the oriental institute નામની પુસ્તક માં ભરવાડ ને ગોપાલક કીધા છે.

6) શ્રી સાંબ - પ્રદ્યુમન ચરિત્ર ગુજરાતી પુસ્તક માં ભગવાન કૃષ્ણ ગોકુળ માં ભરવાડ અને ભરવાડણ સાથે મોટા થયા એવો ઉલ્લેખ છે.

7) દ્ધયાશ્રય માં હેમચંદ્રચાર્ય એ અણહિલ ભરવાડ ના પિતા સાખડ નો પરિચય આપતાં તેમના નામ પાછળ ગોપાલ લગાવ્યું છે. Devendra gop bharvad (ચર્ચા) ૨૩:૫૧, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

માફ કરશો, પણ અંગ્રેજી વિકિપીડિયાના ઉલ્લેખ માટે તમારે ત્યાં તે લેખના ચર્ચાના પાને દલીલો રજૂ કરવી પડશે. ધવલચર્ચા/યોગદાન ૨૩:૫૮, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

ઝીંઝુવાડા

[ફેરફાર કરો]

ભાઈ ઝુંઝાં ભરવાડ ના નામ પરથી ઝીંઝુવાડા નામ પડેલું છે હું સંદર્ભ પણ આપુ છું છતાં પણ કેમ હટાવવામાં આવે છે જવાબ આપો Devendra gop bharvad (ચર્ચા) ૧૩:૩૯, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

તમે ઝીંઝુવાડા (તા. દસાડા) લેખ જોયો ખરો? જોયાજાણ્યા વગર શું પાછળ પડી ગયા છો? અને આ જાતિવાદ-ફાતિવાદની પિપુડી અહીં વિકિપીડીયામાં વગાડવી નહીં, આ કોઈ રાજકીય અખાડો નથી. ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૩, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
તો જોવો ને તમે લખેલું છે એ જર્મની માં લખ્યું હોય તો એ મારો પ્રશ્ન નથી તમે આખો ઈતિહાસ ફેરવવાની કોશિશ ના કરશો મહેરબાની કરીને Devendra gop bharvad (ચર્ચા) ૧૩:૪૪, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
તમને ગુજરાતીમાં લખેલું નથી વંચાતું? તમને ગુજરાતી ભાષા ન આવડતી હોય અને ફક્ત જર્મન ભાષા જ આવડતી હોય તો મહેરબાની કરી ને જર્મન ભાષાના વિકિપીડીયા પર જાઓ.્્ ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૬, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
એવું ના હોય એમ તમે ખોટો ઇતિહાસ ના મૂકો ઝૂઝો ભરવાડ જ હતો Devendra gop bharvad (ચર્ચા) ૧૩:૪૭, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
વિકિપીડિયા છે તો ગમે તે ના ઇતિહાસ ના ચોરી કરો પેલા મારો સંદર્ભ જોવો Devendra gop bharvad (ચર્ચા) ૧૩:૪૫, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
તમને બીજાના સંદર્ભો વંચાતા નથી? જાવ, કોર્ટમાં જઈ ને જાતિવાદ, ચોરી, વગેરે વગેરે જે ફરિયાદો કરવી હોય તે ફરિયાદોને આધારે કેસ નોંધાવી આવો. ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૭, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
તમે જાવ કોર્ટ માં કેસ કરવા ખોટા ખોટા સંદર્ભ લઈને હલયા આવો છો તો બધા જાતિવાદી જ કે Devendra gop bharvad (ચર્ચા) ૧૩:૪૯, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

ઝીંઝુવાડા

[ફેરફાર કરો]

અંગ્રેજી ભાષા માં જુંઝાં ભરવાડ અંગેના 3 બુક ના સંદર્ભ મળ્યા છે તેથી હું બદલી સકું છું હવે તેથી તમે જવાબ આપો શું કરું હવે? Devendra gop bharvad (ચર્ચા) ૧૭:૪૭, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

સમુદાય તકનિકી પરામર્શ પ્રક્રિયા 2024

[ફેરફાર કરો]

પ્રિય મિત્રો,

The Indic MediaWiki Developers User Group is facilitating a community technical consultation process to understand the needs of the community members on various technical issues while contributing to Wikimedia projects. The goal is to better understand the challenges across communities, understand common problems, and streamline future technical development activities.

The first step is a survey where to report your common issues, ideas etc. Please fill the survey (in a language of your choice) at https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

સર્વે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪.

અમારી આ પહેલ વિષે વધુ જાણવા માટે મુલાકાત લો: https://w.wiki/AV78

સર્વે તમે ઉપરની કડી પર ગુજરાતી ભાષામાં પણ વાંચી શકો છો.

જો તમારી પાસે એક કરતા વધુ આઇડિયા કે સમસ્યાઓ હોય તો તમે આ સર્વે ફોર્મ એક કરતા વધુ વખત ભરી શકો છો.

આપ સૌના યોગદાન માટે આગોતરો આભાર! MediaWiki message delivery (ચર્ચા) ૨૨:૫૬, ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪ (IST), on behalf of Indic MediaWiki Developers UG[ઉત્તર]

Translation request

[ફેરફાર કરો]

Hello, Dsvyas.

Can you translate and upload the article about the national currency en:Azerbaijani manat in Gujarati Wikipedia?

Yours sincerely, Oirattas (ચર્ચા) ૦૧:૩૫, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૪ (IST)[ઉત્તર]

Translation request

[ફેરફાર કરો]

Hello, Dsvyas.

Can you create the article en:Phlegraean Fields, which is Europe's only supervolcano and which is dormant, in Gujarati Wikipedia? Can you use (and transliterate) the Italian title, Campi Flegrei, not the English title of the article, since the volcano is not located in an English-speaking country?

Yours sincerely, Oirattas (ચર્ચા) ૦૧:૩૯, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૪ (IST)[ઉત્તર]

પાનાંને દૂર ન કરવાની વિનંતિ

[ફેરફાર કરો]

કૃપા કરીને ચીમન મારુ આ પેજને દૂર ન કરો, કેમ કે આ પાનું દૂર થવા લાયક નથી. જો તમને લાગે છે કે તેમાં કોઈ 'જાહેરાત અથવા સ્વપ્રશંસા' જેવી બાબતો છે, તો કૃપા કરીને તે વાક્ય, શબ્દ અથવા પાસાને દૂર કરો, અથવા બદલવા માટે વિચારો. અમે આ પેજ વિકિપીડિયાની માર્ગદર્શિકાઓ પ્રમાણે લખ્યું છે અને આ લેખ ન્યૂટ્રલ પોઈન્ટ ઓફ વિયુ (NPOV) પર આધારિત છે. નોંધપાત્રતાના માપદંડમાં 'YourStory' જેવી જાણીતી ન્યૂઝ વેબસાઈટે આ વિષયને કવર કર્યું છે. ઉપરાંત, આ લેખના વીકિક્વોટ અને વિકિડેટા પર પણ નોંધ છે. જો આ લેખને સુધારવાની જરૂર હોય, તો અમે તે સુધારણા કરવા માટે પણ તૈયાર છીએ.@Dsvyas @Brihaspati 61.246.56.170 ૧૮:૧૭, ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)[ઉત્તર]

અમે એટલે કેટલા લોકોએ ભેગા મળી ને લખ્યું હતું એ પાનું? તમે લેખ બનાવો ત્યારે તમારી જવાબદારી છે તેને સ્વપ્રશસ્તિ કે જાહેરાત ન બનવા દેવી, તમે એ કામ કરી ને અન્યો પર ન છોડી દઈ શકો કે "તમને લાગે છે તો દૂર કરો". અમને લાગ્યું એટલે જ તમને કહ્યું. અન્ય ચર્ચામાં જણાવ્યું તે પ્રમાણે યોરસ્ટોરી જેવી અજાણી વેબસાઇટને તમે જાણીતી ન્યૂઝ સાઇટ જાહેર ન કરી શકો અને વિકિડેટા પર કશાનો ઉલ્લેખ હોવિ એનો અર્થ એમ નથી થતો કે તે નોંધપાત્ર છે. અન્ય પ્રબંધકે જો કે આ લેખ દૂર કરી દીધો છે એટલે હવે કોઈ ચર્ચાને અવકાશ નથી. પણ તમારી ગેંગ કેટલા લોકોની બનેલી છે અને તેનો મુખિયો કોણ છે તે જાણવાની ઉત્કંઠા રહેશે. ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૫, ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ (IST)[ઉત્તર]

ઢાંચામાં ફેરફાર

[ફેરફાર કરો]

પાના પરના લેટેસ્ટ ફેરફાર મુજબ સંલગ્ન ઢાંચામાં તારીખનો ફેરફાર કરવા વિનંતી. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૬:૧૬, ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૧, ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)[ઉત્તર]

ઝંડ હનુમાન !

[ફેરફાર કરો]

શ્રદ્ધેય સાહેબ,

હું ''ઝંડ હનુમાન'' (Gujarati Wikipage)ને અંગ્રેજી વિકિમાં ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ તે સ્વીકારવામાં આવી રહ્યું નથી. એપ્રુવર્સ કહે છે કે મને યોગ્ય સ્રોતો અને ઉલ્લેખો જોઈએ, જ્યાંથી આ માહિતી આવી રહી છે. મને ઓનલાઇન માત્ર એક જ સ્રોત મેળવ્યો છે, જે વડોદરાની વેબસાઈટનો છે. જો તમે ફુરસદમાં હોવ તો, કૃપા કરીને આ લેખને યોગ્ય રીતે લખવામાં અને જરૂરી માહિતી ઉમેરીને મદદ કરી શકો છો?

આપની મદદ માટે આભાર. Druvx13 (ચર્ચા) ૧૯:૪૭, ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)[ઉત્તર]

માફ કરશો, મને પણ એ કહેતા સંકોચ થાય છે પણ હકીકત એ જ છે કે અંગ્રેજી વિકિપીડિયા એના માપદંડો પ્રમાણેના માહિતીસ્રોતો અને સંદર્ભો ન મળે તો લેખ ટકવા દેશે નહીં. ધવલચર્ચા/યોગદાન ૨૦:૧૦, ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)[ઉત્તર]