Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
લખાણ પર જાઓ

કેરડા

વિકિપીડિયામાંથી

કેરડા
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
(unranked): સપુષ્પ
(unranked): દ્વિદળી
(unranked): રોઝિડ્સ
Order: બ્રાસિકેલ્સ
Family: કેપ્પેરેસી
Genus: કેપ્પેરિસ
Species: સ્પિનોઝા
દ્વિનામી નામ
કેપ્પેરિસ સ્પિનોઝા (Capparis spinosa)
L. ૧૭૫૩
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ
Synonymy
  • બ્લુમિયા ગ્રાન્ડિફ્લોરા Zipp. ex Span.
  • કેપ્પેરિસ એક્યુલિયાટા Steud.
  • કેપ્પેરિસ માઇક્રોફાઇલા Ledeb.
  • કેપ્પેરિસ મુર્રાયી Stewart ex Dalz.
  • કેપ્પેરિસ ઓવેલિસ Risso
  • કેપ્પેરિસ ઓવાટા Desf.
  • કેપ્પેરિસ પેન્ડ્યુલારિસ C.Presl
  • કેપ્પેરિસ સટાઇવા Pers.

કેરડા એક બહુવર્ષાયુ વનસ્પતિ છે જે મુખ્યત: શુષ્કપ્રદેશમાં ઉગે છે.

અંગ્રેજીમાં આ વનસ્પતિનું નામ કેપર બેરી છે અને વૈજ્ઞાનિક નામ કેપ્પેરિસ સ્પિનોઝા છે[]. આ વનસ્પતિના ફળોને પણ કેરડા જ કહેવાય છે[]. આ એક કાંટાળી વનસ્પતિ છે[]. આ વનસ્પતિ મોટેભાગે સુકા પ્રદેશોમાં ઉગે છે[]. આ ફળોમાંથી અથાણું બનાવવામાં આવે છે[].[] ગુજરાતમાં કચ્છ અને સૌરષ્ટ્ર વિસ્તારમાં કેરડાનાં અથાણાનું વધારે ચલણ છે[]. વૈશાખ અને જેઠ મહિનામાં આ વનસ્પતિને ઝીણા, ચણીબોરના કદના ફળો લાગે છે[]. ફળો કાચા હોય ત્યારે લીલા રંગના હોય છે[]. ફળો પાકે ત્યારે લાલ રંગના થઈ જાય છે[].

પોષણક્ષમતા

[ફેરફાર કરો]

અથાણું કરેલા ડબ્બાબંધ કેરડામાં ૮૪% પાણી, ૫% કાર્બોહાઈડ્રેટ્સ, ૨% પ્રોટીન અને ૧% ચરબી હોય છે. વધુ માહિતિ સાથેના કોષ્ઠકમાં છે.

Capers, prepared, canned
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ96 kJ (23 kcal)
કાર્બોદિત પદાર્થો
5 g
શર્કરા0.4 g
રેષા3 g
0.9 g
2 g
વિટામિનો
થાયામીન (બી)
(2%)
0.018 mg
રીબોફ્લેવીન (બી)
(12%)
0.139 mg
નાયેસીન (બી)
(4%)
0.652 mg
પેન્ટોથેનિક એસિડ (બી)
(1%)
0.027 mg
વિટામિન બી
(2%)
0.023 mg
ફૉલેટ (બી)
(6%)
23 μg
વિટામિન સી
(5%)
4 mg
વિટામિન ઇ
(6%)
0.88 mg
વિટામિન કે
(23%)
24.6 μg
મિનરલ
કેલ્શિયમ
(4%)
40 mg
લોહતત્વ
(13%)
1.7 mg
સોડિયમ
(197%)
2960 mg
અન્ય ઘટકો
પાણી83.8 g
Selenium1.2 μg

  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ ગાંડાભાઈ વલ્લભ. ઔષધો અને રોગો. પૃષ્ઠ ૨૫૭-૨૫૮.
  2. "સ્વસ્થવૃત્ત". ગુજરાત સમાચાર. ૩૦ નવેમ્બર ૨૦૧૧. મૂળ માંથી 2021-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૮ ફેબ્રુઆરી ૨૦૧૮.