Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
લખાણ પર જાઓ

જુલાઇ ૧૩

વિકિપીડિયામાંથી

૧૩ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ઇ.પૂ. ૫૮૭ – સોલોમનના મંદિરના પતન બાદ બેબિલોનની જેરુસલેમની ઘેરાબંધીનો અંત આવ્યો.
  • ૧૮૩૦ – મહાસભાની સંસ્થા, વર્તમાનમાં સ્કોટિશ ચર્ચ કોલેજ, જે બંગાળી પુનર્જાગરણની ( Bengal Renaissance) શરૂઆત કરનારી અગ્રણી સંસ્થાઓમાંની એક છે, તેની સ્થાપના ભારતના કલકત્તામાં એલેક્ઝાન્ડર ડફ અને રાજા રામમોહનરાય દ્વારા કરવામાં આવી.
  • ૧૯૩૦ – પ્રથમ ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ ટુર્નામેન્ટની શરૂઆત થઈ.
  • ઇ.પૂ. ૧૦૦ – જુલિયસ સીઝર, રોમન મુત્સદી, રાજદ્રારી અને લેટિન ગદ્યના નોંધપાત્ર લેખક (અ. ઇ.પૂ. ૪૪)
  • ૧૮૮૫ – છોટુભાઈ પુરાણી, ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા, સ્વતંત્રતા સેનાની અને સાહિત્યકાર (અ. ૧૯૫૦)
  • ૧૮૯૨ – કેસરબાઈ કેરકર, સંગીત નાટ્ય અકાદમી વિજેતા ભારતીય શાસ્ત્રીય ગાયિકા (અ. ૧૯૭૭)
  • ૧૯૪૨ – હેરિસન ફોર્ડ, અમેરિકન ફિલ્મ અભિનેતા અને નિર્માતા

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]