Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
લખાણ પર જાઓ

મે ૨૭

વિકિપીડિયામાંથી

૨૭ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૯૬૫ – વિયેતનામ યુદ્ધ: અમેરિકન યુદ્ધજહાજોએ દક્ષિણ વિયેતનામની અંદર નેશનલ લિબરેશન ફ્રન્ટના લક્ષ્યો પર પ્રથમ બોમ્બમારો શરૂ કર્યો.
  • ૧૯૭૧ – બાગબાતી હત્યાકાંડ, પાકિસ્તાની સૈન્ય દ્વાર ૨૦૦થી વધુ નાગરિકો (જેમાં મોટા ભાગના બંગાળી હિન્દુઓ હતા)ની હત્યા કરી.
  • ૧૯૯૬ – પ્રથમ ચેચેન યુદ્ધ : રશિયન રાષ્ટ્રપતિ બોરિસ યેલ્ત્સિન પહેલી વાર ચેચન્યાના બળવાખોરો સાથે મુલાકાત કરી યુદ્ધવિરામની વાટાઘાટો કરી.
  • ૧૯૩૧ – ઓટ્ટાપલક્કલ નીલકંદન વેલુ કુરુપ, જ્ઞાનપીઠ એવોર્ડ (૨૦૦૭) વિજેતા મલયાલમ કવિ અને ગીતકાર. (અ. ૨૦૧૬)
  • ૧૯૬૨ – રવિ શાસ્ત્રી, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]